શોધ / દક્ષા વ્યાસ

સવાર પડે છે ને રાત પડે છે, શોધ્યા કરું છું સોનપરીને. વસંતની વહેલી સવારે, પોપચાં પર પગ ટેકવીને, બેઠી ભાળું-ન ભાળું ત્યાં. ઊડી જાય છે એ, અજાણી વનરાજિમાં. પુખ્પપાંદડીની પાંખો પહેરીને. શ્રાવણની શીતળ ઝરમરમાં, ઝાંઝરના ઝણકાર રેલતી ઠમકાં લેતી એને ઝાંલુ-ન ઝાલું ત્યાં ફોરાંના ત્રિપાર્શ્વ્ર ગોળામાં બિરાજીને પહોંચી જાય છે. આકાશી મેઘધનુના ઝરૂખે. શરદની અચ્છોદ-ધવલ… Continue reading શોધ / દક્ષા વ્યાસ