ધીરા પ્રતાપ બારોટ Archive

હેતે હરિરસ પીજીએ…. / ધીરા પ્રતાપ બારોટ

કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર; કંઇક રાજા ને કંઇક રાજિયા, હાં રે મેલી ચાલ્યા સઁસાર. હેતે હરિરસ પીજીએ…. સંસાર ધુમાડાના બાચકા રે, સાથે આવે ન કોઇ; રંગ પતંગ નો ઉડી જશે, હાં રે જેમ આકડાનુ નૂર હેતે …

મરણ દુ:ખ અતિ કારમું રે / ધીરા પ્રતાપ બારોટ

મરણ દુ:ખ અતિ કારમું રે, મરણ મોટેરો માર , કંઇક રાજા ને કંઇક રાજિયા છોડી ચાલ્યા દરબાર તે હરિનો રસ પીજિયે. સંસાર ધૂવાડાના બાચકાને સાથે આવે નહીં કોઇ, રંગ પતંગનો ઊડી જાશે ને રે’શે જોનારા રોઇ…. તે હરિનો ….. કોના …

તરણા ઓથે ડુંગર / ધીરા પ્રતાપ બારોટ

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં; અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન્ , તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન; દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી તરણા ઓથે …

ખબરદાર ! મનસૂબાજી… / ધીરા પ્રતાપ બારોટ

ખબરદાર ! મનસૂબાજી, ખાંડાની ધારે ચડવું છે હિંમત હથિયાર બાંધી રે, સત્ય લડાઈએ લડવું છે ખબરદાર ! મનસૂબાજી… એક ઉમરાવને બાર પટાવત, એક એક નીચે ત્રીસ ત્રીસ એક ધણીને એક ધણિયાણી એમ, વિગતે સાત ને વીશ સો સરદારે ગઢ ઘેર્યો …